ઉમેજમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને જોઇ મહિલાઓ ચીંસાચીંસ કરતા ગ્રામજનોએ પકડી માર માર્યો

2019-10-22 186

ઉના:ઉનાના ઉમેજ ગામે ગ્રામજનોએ એક ચોરને માર માર્યો હતો મહિલાઓની એકલતાનો લાભ લઇ ચોર ચોરી કરવાઘરમાં ઘૂસ્યો હતો પરંતુ મહિલાઓએ ચીંસાચીંસ કરતા ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા બાદમાં ગ્રામજનોએ ચોર ભાગે તે પહેલા જ તેને માર માર્યો હતો ગ્રામજનો ચોરને પોલીસને સોંપે તે પહેલા ચોર ભાગી ગયો હતો

Videos similaires