દેશની પશ્વિમી સરહદ પર અહીંથી આર્મીની 21 સ્ટ્રાઈક કોરે(સુદર્શન શક્તિ) સોમવારે અભ્યાસ કર્યો હતો જેને ‘સિંધુ સુદર્શન’યુદ્ધાઅભ્યાસનામ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતોજે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનો છેતમને જણાવી દઈએ કે ભારતીય સેના ત્રણ વર્ષમાં એક વખત સ્ટ્રાઈક કોરનો યુદ્ધાભ્યાસ કરે છે જેમાં સૈન્ય નિષ્ણાત યુદ્ધાભ્યાસ પ્રત્યેક પ્રવૃત્તિ પરનજર રાખે છે ત્યારબાદ તેઓ અભ્યાસને અંક આપે છે‘સિંધુ સુદર્શન’યુદ્ધાઅભ્યાસ માટે જોધપુરથી જેગુઆર અને બાડમેરના ઉત્તરલાઈનથીમિગ-21 ફાઈટર વિમાન રેન્જ સોમવારે પોખરણ ફિલ્ડ ફાયરિંગ પહોંચ્યા હતા