બાર્સિલોનામાં નેતાઓની મુક્તિ માટે રસ્તા પર ઉતર્યા 5 લાખ લોકો, પોલીસે કર્યો લાઠીચાર્જ

2019-10-22 16

સ્પેનમાં કેટલન સ્વતંત્રતા આંદોલનના ઘણાં નેતાઓને હાલમાં જ સ્પેનિશ સુપ્રિમ કોર્ટે જેલની સજા સંભળાવતા બાર્સિલોનામાં પાંચ લાખ લોકોએ તેના વિરોધમાં પ્રદર્શન કર્યું પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થતાં કેટલાંકને ઈજા પહોંચી તો કેટલાંકની ધરપકડ કરવામાં આવી લોકોએ ‘રાઇટ્સ એન્ડ ફ્રીડમ, જનરલ સ્ટ્રાઇક’ના નારા સાથેવિરોધ જતાવ્યો 9 નેતાની મુક્તિની માંગ સાથે સ્પેનમાંથી કેટેલોનિયાની સ્વતંત્રતાના પક્ષમાં નારેબાજી કરાઈ હતી

Videos similaires