હિંમતનગર તલોદ હાઈવે પર ટ્રક અને ડમ્પરનો અકસ્માત, બે ઈજાગ્રસ્ત

2019-10-22 114

હિંમતનગર: આજે સવારે હિંમતનગર તલોદ હાઈવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પરનો આગળનો ભાગ દબાઈ ગયો હતો જ્યારે ટ્રકની આગળની બોડી ખુલી ગઈ હતી અને હાઈવે પરથી ઉતરી ગઈ હતી ઘટના બાદ ઘાયલોને સારવારાર્થે ખસેડ્યા હતા

Videos similaires