મોદીએ નોબેલ વિજેતા બેનર્જી સાથે મુલાકાત કરી

2019-10-22 3,528

નવી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અર્થશાસ્ત્રમાં નોબેલ જીતનાર ભારતીય મળના પ્રોફેસર અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી પ્રધાનમંત્રી કાર્યાલયમાં થયેલી આ મુલાકાત બાદ મોદીએ ટ્વીટ કર્યું, ''નોબેલ સન્માનિત અભિજીત બેનર્જી સાથે શાનદાર મુલાકાત માનવ સશક્તિકરણ પ્રત્યે તેમનો જોશ સ્પષ્ટ દેખાય છે અમારા વચ્ચે ઘણા મુદ્દાઓ પર સ્વસ્થ અને લાંબી વાતચીત થઇ ભારત તેમની ઉપલબ્ધિઓથી ગૌરવાન્વિત છે ભવિષ્ય માટે તેમને ખૂબ શુભેચ્છાઓ ''

Videos similaires