કપિલની ભૂરીએ થાઇલેન્ડના બીચ પર બિકીનીમાં ટેટૂઝ શૉઓફ કર્યા

2019-10-22 1

TVની ફેમસ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી ટીવી પર ભલે ટ્રેડિશનલ અવતારમાં દેખાતી હોય પરંતુ તેનું ઈન્સ્ટા એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોઝથી ભરેલું છે તે હાલમાં થાઇલેન્ડના હોલિડે પર હતી જ્યાં બિચ પર બિકિનીમાં ટેટૂ શૉ ઓફ કરતો એક પોઝ આપ્યો હતો સુમોનાનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે

Videos similaires