ખંભાતના કલામસર ગામ પાસે આવેલી કંપનીમાં ભીષણ આગ

2019-10-22 400

ખંભાત: ખંભાત તાલુકાના કલામસર ગામ પાસે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ રોહન ડાયેસ પ્રાલી નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી જોકે દુર્ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી ઘટનાની જાણ થતા બામણવ 108 અને ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો

Videos similaires