આ બે ગર્લ્સનો ડાન્સ જોઇને શમિતા શેટ્ટીના ‘શરારા ડાન્સ’ને ભૂલી જશો

2019-10-21 20,791

જિમ્મી શેરગિલ અને ઉદય ચોપરા સ્ટારર ફિલ્મ ‘મેરે યાર કી શાદી’નું ‘શરારા’ સોંગ આજે પણ લોકોને યાદ છે શમિતા શેટ્ટીએ આ સોંગમાં જબરદસ્ત ડાન્સ કરીને સૌકોઇને કાયલ કર્યા હતા આ સોંગથી તે શરારા ગર્લ તરીકે ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતી બની હતી ત્યારે PRONEETA SWARGIARY નામની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થયેલા આ વીડિયોમાં બે યુવતીએ પણ જોરદાર ડાન્સ કર્યો છે જેને અત્યાર સુધીમાં 2 લાખથી ઉપર લોકો જોઈ ચૂક્યા છે