ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી, નડિયાદના વેપારીઓની દિવાળી સુધરી

2019-10-21 2,301

નડિયાદ: દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને વીડિયો વાઇરલ થયા તેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે

Videos similaires