મોહન ભાગવતે મતદાન કર્યું,કૉંગ્રેસના સાવરકાર વિરોધને રાજનીતિ ગણાવી

2019-10-21 84

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છેનાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મતદાન શરૂ થતાની સાથે જ મતદાન કર્યું હતુંભાગવતે મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુંતેમણે કૉંગ્રેસના સાવરકર વિરોધને રાજનીતિ ગણાવીઉલ્લેખનિય છે કે વીર સાવરકરને ભારત રત્ન ઍવોર્ડ આપવાની માંગનો કૉંગ્રેસ વિરોધ કરતી આવી છેઆ ઉપરાંત મોહન ભાગવતે મતદારોને અપીલ કરી હતી કે મુદ્દાઓ પર મતદાન કરે

Videos similaires