મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા બેઠકો પર મતદાન,51 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણી

2019-10-21 228

મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે હરિયાણામાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે

Videos similaires