મહારાષ્ટ્ર-હરિયાણા સહિત વિધાનસભા અને લોકસભા બેઠકો માટે મતદાન

2019-10-21 2,107

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છેઆજે 17 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા અને લોકસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છેગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires