આરોપીઓના સીસીટીવી સામે આવ્યા, પોલીસે ભગવા ઝભ્ભા જપ્ત કર્યા

2019-10-20 1,305

ઉત્તર પ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડની ગુત્થી 24 કલાકમાં જ ઉકેલી દીધી છે પોલીસે આરોપીઓઆ હત્યાકાંડને અંજામ આપ્યા પહેલાં જે હોટલમાં રોકાયા હતા તેના સીસીટીવી પણ મેળવ્યા હતા જેમાં જોઈ શકાય છે આરોપીઓ પણ ભગવા રંગના ઝભ્ભામાં જોવા મળ્યા હતા મૃતક સુધી આસાનીથી પહોંચી શકાય તે માટે આરોપીએ હિન્દુ હોવાનો ડોળ રચ્યો હતો રશીદ પઠાણ નામનો વ્યક્તિ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે શનિવારે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ મામલે ત્રણ લોકોની ગુજરાતના સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા આ હત્યાકાંડમાં સામેલ ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમને યુપી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે

Videos similaires