પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ POKમાં આતંકીઓના ઠેકાણાઓ પર મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે ભારતીય સેના દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં આતંકી ઠેકાણાઓને ઘણું નુકસાન પહોંચ્યું છે આ હુમલાને અંજામ આપવા માટે સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે આ ઉપરાંત ઘણા લોન્ચિગ પેડને નષ્ટ કર્યા છે