ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે
અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો છે આ સીસ્ટમની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર જોવા મળી રહી છે જેને કારણે આજે પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે