Speed News: વડોદરામાં L&Tની બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં 1 વ્યક્તિઓનું મોત

2019-10-19 1,782

વડોદરામાં L&Tની બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં 1 વ્યક્તિઓનું મોત થયા છે છાણી સ્થિત 4 માળની જર્જરિત બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન અચાનક જ આગળનો ભાગ પડી ગયો હતો દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતીજામનગરમાં ડેન્ગ્યૂથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે MP શાહ કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રિયા પટેલનું મોત થયું છે આ વિદ્યાર્થિની મૂળ પાટણની છે, તબિયત સારી ન હોવાથી તે ઘરે જતી રહી હતી જ્યાંથી તેને અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે

Videos similaires