કમલેશ તિવારી હત્યા કેસમાં 3 આરોપીની ગુજરાત એટીએસની ટીમે સુરતથી ધરપકડ કરી

2019-10-19 128

સુરતઃપુણા ગામ વિસ્તારમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપીને તેમની પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ કબ્જે કરી હતી પકડાયેલા ઠગો અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવી દઈ ઠગાઈ કરે તે અગાઉ જ પોલીસે ચારેયને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલા ચાર ઠગો નોટોના બંડરના ઉપરના ભાગે અસલી અને નીચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટો મુકી દેતા જેથી રૂપિયાનું બંડલ અકબંધ લાગે આ રીતે ઠગાઈ કરતાં અને મુંબઈથી આવતાં ચાર ઠગોને પુણા પોલીસે ઝડપી લીધા હતાં પુણા પોલીસે આશરે બે કરોડની નકલી અને 38 હજારની અસલી નોટ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યાં હતાં એક જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરતાં આરોપીને ઝડપી પાડ્યાં હતાં

Videos similaires