રાહુલ ગાંધીને એક રાજનેતા તરીકે ચૂંટણી વખતે મંચ પરથી ભાષણ કરતા તમે વારંવાર જોયા હશેજોકે રાહુલ ગાંધીને ક્રિકેટની પીચ પર ફટકાબાજી કરતા તમે આ પહેલા કયારેય નહીં જોયા હોયરાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તે ક્રિકેટ રમતા જોવા મળે છેવાત એમ બની કે તેઓ હરિયાણાના મહેન્દ્રગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી દિલ્હી જવા રવાના થાય છેજોક ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને રેવાડીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડે છેઅહીં તેઓ બાળકો સાથે ક્રિકેટ રમવા લાગે છે