આઈ માતા રોડ પર આવેલી રઘુવીર માર્કેટના ચોથા માળે દુકાનમાં લાગેલી આગ કાબૂમાં

2019-10-18 1

સુરતઃપરવત પાટીયા વિસ્તારમાં આવેલા આઈ માતા રોડ પર રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં ચોથા માળે 405 નંબરની દુકાનમાં આગ લાગી હતીઆગની જાણ થતાં ફાયરબિગ્રેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી વેપારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતોઆગના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી

Videos similaires