પૂણાના અર્જુન નગર વિભાગ-2માં રહેતા 50 વર્ષીય મગનભાઈ દુધાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે મંદીને તેઓ લગભગ એક વર્ષથી બેકાર હતા પરિવારના સભ્યો દુખદ પ્રસંગમાં હાજરી આપવા ગયા ત્યારે પાછળથી તેમણે અંતિમ પગલું ભર્યું હતું તો અન્ય સમાચારમાંદાંતા તાલુકાના ખેરમાળ ગામે બે મહિના અગાઉ સગીરાના બાળ લગ્ન થયા હોવાનો વીડિયો સામે આવ્યો હતો આખરે સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યો છે આ મામલે સગીરાના પિતા, લગ્ન કરનાર યુવક અને દલાલ સામે હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે