દિવાળીમાં ઘર સાફ કરવું કેમ જરૂરી છે? જાણો શું કહે છે મયંક રાવલ

2019-10-18 5,499

દિવાળીનો તહેવાર નજીકમાં છે દિવાળી આવે તે પહેલા ઘરની સફાઈ કરાતી હોય છેતમને થતું હશે કે તેમાં નવી વાત શું છે આ તો અમને પણ ખબર છે જોકે તમને ખબર નહીં હોય કે દિવાળીએ કરાતી ઘરની સફાઈ અને વાસ્તુ શાસ્ત્રને લેવાદેવા છે તો ચાલો જાણો કે દિવાળી પર ઘર સાફ કરશો શું ફાયદો થશે અને નહીં કરો તો શું નુકસાન જશે આ વિશે વાત કરીશે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલે

Videos similaires