વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ જીપને કાર ટક્કર મારી પલટી, અકસ્માત CCTVમાં કેદ

2019-10-18 1,559

મહેસાણા:વિસનગરમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી રહેલી પોલીસ જીપને કાર દ્વારા ટક્કર મારી પલટી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે આ અકસ્માતમાં પીએસઆઈ સહિત 4ને ઈજાઓ પહોંચી હતી બેફામ દોડતી કારની ટક્કરે પોલીસ જીપ તેમજ બેરિકેટને નુકસાન થયું હતુંઅકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો

Videos similaires