ભામૈયા ગામમાં વીજ કનેક્શન કાપવા ગયેલા MGVCLના કર્મચારી પર જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

2019-10-18 1,535

પંચમહાલઃગોધરા તાલુકાના ભામૈયા ગામમાં આવેલા ફાર્મહાઉસમાં વીજળીના બાકી નાણાંની રિકવરી અને વીજ કનેક્શન કાપવા માટે ગયેલા એમજીવીસીએલના કર્મચારી પર 4 માથાભારે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વીજ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેને પગલે ગોધરા પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે

Videos similaires