એક મહિના સુધી સંપૂર્ણ શહેર જિમમાં બદલાશે, 10 લાખ લોકો દરરોજ 30 મિનિટ વર્કઆઉટ કરશે

2019-10-18 1

દુબઇ:દુબઇમાં વિશ્વની સૌથી મોટી સિટીવાઇડ ઇવેન્ટ દુબઇ ફિટનેસ ચેલેન્જ (ડીએફસી 2019) શુક્રવારથી શરૂ થઇ રહી છે જેના માટે આગામી એક મહિના સુધી શહેરના લોકો અલગ-અલગ સ્થળે દર રોજ 30 મિનિટ સુધી વર્કઆઉટ કરી શકશે દુબઇને તંદુરસ્ત અને વિશ્વનો સૌથી સક્રીય શહેર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલા અભિયાનનો આ ત્રીજો તબક્કો છે જેમાં 10 લોકો ભાગ લેશે તેવો અંદાજ છે દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ પહેલની શરૂઆત 2017માં કરી હતી

Videos similaires