રિલેટીવના લગ્નમાં અંબાણી લેડિઝનો ડાન્સ, ‘કિસના’ સોંગ પર થીરક્યા નીતા અંબાણી

2019-10-18 1,276

મુંબઈના જાણીતા સેલેબ્રિટી છાયા મોમાયાના દીકરા હીર મોમાયાના લગ્નમાં અંબાણી લેડિઝનો ડાન્સ છવાયો હતો હીર શ્લોકા અને આનંદનો બાળપણનો મિત્ર છે જેના સંગીત ફંક્શનમાં અંબાણી લેડીઝે ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતુ નીતા અંબાણી, ઈશા પિરામલ અને શ્લોકાએ કિસના સોંગ પર સુંદર ડાન્સ કર્યો હતો

Videos similaires