રુટીન ચેકઅપ માટે મંગળવાર રાતથી અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ

2019-10-18 1,443

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રુટીન ચેકઅપ માટે તેમને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે હોસ્પિટલ અને પરિવાર તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો કે કેમ અમિતાભ બચ્ચનને દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેઓ રુટીન ચેકઅપ માટે જ દાખલ થયા હોવાનું માનવામાં આવે છે

Videos similaires