અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

2019-10-18 3,606

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંસદીના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છેમંગળવારે રાત્રે 2 વાગ્યાથી રૂટિન ચેકઅપ માટે હાસ્પિટલમાં ખસેડાયા હતામાનવામાં આવે છે કે રવિવારે ડિસ્ચાર્જ કરાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ
જોઈશું

Videos similaires