ડીસાના દિવ્યાંગ ભવનના તાલીમાર્થીઓએ એક હજાર દીવા તથા પેપર ડીશો બનાવી

2019-10-17 157

ડીસા: ડીસાના ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં 40 થી વધુ દિવ્યાંગોને વિવિધ તાલીમ અપાઈ રહી છેત્યારે 18 વર્ષના દિવ્યાંગોને સ્વ નિર્ભર બનતા વ્યવસાયિક તાલીમ આપવામાં આવતા દિવ્યાંગોએ એક હજાર પડીયા પેપર ડીશો તથા ડેકોરેટ એક હજારથી વધુ ડેકોરેટ દીવાઓ તૈયાર કર્યા હતા