ફિલિપાઇન્સમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં મકાનો પડ્યા, વીજળી ગૂલ, એક બાળકનું મોત

2019-10-17 49

દક્ષિણી ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં ભૂકંપે દસ્તક આપતા ઘણાં ઘરો ધરાશાયી થયા હતા આ ભૂકંપની તીવ્રતા 64ની હતી જેના કારણે ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી અને એક શૉપિંગ મોલમાં આગ લાગતા એક બાળકનું મોત થયુ હતુ મિંડાનાઓમાં ઘરો અને ઈમારતોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા

Videos similaires