સાઉદી અરબના મદીના પ્રાંતમાં બુધવારે સાંજે એક રોડ એક્સિડન્ટમાં 35 લોકોના મોત થયા છે એક્સિડન્ટ અલ-અખલ વિસ્તારમાં સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રવાસીઓથી ભરેલી એક બસ અનિયંત્રિત થઈને ટ્રકને અથડાઈ ગઈ હતી અને તેમાં તુરંત આગ લાગી ગઈ હતી બસમાં અંદાજે 39 લોકો હતા મૃતકોમાં મોટા ભાગના લોકો એશિયાઈ અને અરબ મૂળના નાગરિકો હતા