મોદીએ કહ્યું- રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો, આ સાવરકરના સંસ્કાર

2019-10-16 394

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો, આ સાવરકરના સંસ્કાર છે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા અને તેમને દશકા સુધી ભારત રત્નથી વંચિત રાખનાર હવે સાવરકરને અપશબ્દો કહી રહ્યાં છે બાદમાં મોદી જલાના અને પનવેલમાં જનસભાઓ કરશે વિધાનસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન થશે આ માટેનો પ્રચાર 19 તારીખે સાંજે પુરો થશે, પરિણામ 24ના રોજ આવશે

Videos similaires