ભિક્ષાવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ચંદ્રાબેન પરમારનું ‘મા ને અરજી’ સોન્ગ લોન્ચ થયું

2019-10-16 1

અમદાવાદ: દિવાળીબેન ભીલ જેવો અવાજ ઘરાવતા ચંદ્રાબેન પરમારનું ‘મા ને અરજી’સોન્ગ લોન્ચ થયું છે ચંદ્રાબેનનો વીડિયો વાયરલ થયા બાદ ગીતકાર મનુ રબારીએ તેમનું ગીત રેકોર્ડ કર્યું હતું માણાવદર તાલુકાના કટકપરા ગામના ચંદ્રાબેનનો ગીત ગાતો વીડિયો ગત સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વીડિયોમાં તેમનો અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો લાગતો હતો જેને લોકો જોઇ રાનુ મંડલની યાદ અપાવી રહ્યા છે ચંદ્રાબેન ઘરે ઘરે જઇ ગીતો ગાય ભિક્ષાવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે

Videos similaires