બૉલિવૂડની ફેશન આઇકન સોનમ કપૂરની સ્ટાઇલ બધા જ લોકો જાણે છેતે જ્યાં પણ જાય છવાઈ જાય છે હાલમાં જ દિલ્હીમાં ડિઝાઇનર અભિનવ મિશ્રાના કલ્ચરલ ફેશન શોમાં તે શૉ સ્ટોપર બની હતી પિંક બ્રાઇડલ લહેંગામાં સોનમ ખુબ જ સુંદર લાગતી હતી જેના પર ગોલ્ડન વર્ક કરેલુ હતુ સોનમે આ લહેંગા સાથે લાઇટ મેકઅપ કેરી કર્યો હતો