જાહેરમાં કેબલ ઓપરેટરને બે ઈસમોએ માર મારી 5 લાખની માંગણી કરી

2019-10-16 534

સુરતઃરાંદેરમાં નાંણાકીય લેતદેતીના વિવાદમાં સાળીના ઇશારે કેબલ ઓપરેટરને જાહેરમાં માર મારી 5 લાખની માંગણી કરનાર બે ઈસમ વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે કેબલ ઓપરેટરને જાહેરમાં માર મારવાનો વીડિયો સામે આવ્યો છે જેમાં માર મારી રૂપિયાની માંગણી કરતા ઈસમો સામે કેબલ ઓપરેટર વિનંતી કરતો હોવાનું નજરે પડે છે

Videos similaires