Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅયોધ્યા મામલાની સુનાવણીનો આજે છેલ્લો દિવસ હોઈ શકે છેપક્ષકારો આખરી દલીલો કરે તેવી શક્યતા છેઅયોધ્યા મામલાની સંભવિત સુનાવણીને લઈ અયોધ્યામાં હિલચાલ શરૂ થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું