કોંગ્રેસના કાઉન્સિલર પાણી મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં ધરણા પર બેઠા, ઉગ્ર આંદોલનની ચીમકી

2019-10-15 168

વડોદરા:વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રેશર અને શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં પાલિકા ધરાર નિષ્ફળ ગઇ છે, ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગ ઝવેરી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં ધરણા ઉપર બેસી ગયા હતા મ્યુનિસિપલ કમિશનરે કાઉન્સિલરને ખુરશી ઉપર બેસીને રજૂઆત કરવા માટે કહેવુ પડ્યું હતું

Videos similaires