રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર માટે પોલીસને લોકોએ કહ્યું આને ફાંસીએ લટકાવો

2019-10-15 2,336

રાજકોટઃશહેરના એરપોર્ટ રોડ પરથી બાળકીનું બાઇકમાં અપહરણ કરી રૈયા સ્મશાન પાછળ અવાવરું સ્થળે લઇ જઇ અધમ કૃત્ય આચરનારને પોલીસે દબોચી લીધો હતો મંગળવારે પોલીસે ઘટનાનું રિહર્સલ કરાવ્યું હતું ત્યારે સ્થળ પર હાજર લોકોએ નરાધમ પર ફિટકાર વરસાવી તેને ફાંસીએ લટકાવવાની માંગ કરી હતી

Videos similaires