જામનગરમાં રેસિડન્ટ તબીબો ડેન્ગ્યુની ઝપટમાં, 7 ડોક્ટરોએ બાટલા ચાલુ હતા અને પરીક્ષા આપી

2019-10-15 366

જામનગર:જામનગરમાં ડેન્ગ્યુ પોઝિટીવ 7 તબીબી વિદ્યાર્થી જીજીહોસ્પિટલમાં ખાટલાં પર બાટલા સાથે પરીક્ષા આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓ માટે જીજીહોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ડેન્ગ્યુની ઝપટમાં આવેલા એમબીબીએસના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા જીવનભર યાદ રહેશેજામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાએ હદ વટાવી છે જેના કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં અને દર્દીઓની સારવાર કરતાં 31 તબીબી વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુ પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો

Videos similaires