મોહેનાના લગ્નમાં ‘યે રિશ્તા’ના થીમ સોંગ પર ઈમોશનલ થયા પરિવારજનો

2019-10-15 15,328

ટીવી એક્ટ્રેસ અને રીવાની રાજકુમારી મોહેના સિંહ કુમારીના લગ્ન હરિદ્વારમાં રજવાડી ઠાઠથી થયા આ લગ્નમાં અંદાજે 2 લાખથી વધુ લોકો આવ્યા હોવાની જાણકારી છે, ત્યારે લગ્નના કેટલાંક અનસીન વીડિયો સામે આવ્યા છે, જેના એક વીડિયોમાં સુયશ મોહેનાને બીંદી લગાવી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં યે રિશ્તાનું થીમ સોંગ વાગે છે જેના પર વાતાવરણ થોડું ઈમોશનલ થતાં પરિવારજનો દીકરીના લગ્ન પર ઈમોશનલ થયા હતા

Videos similaires