‘હાઉલી હાઉલી’ સોંગ પર ડાન્સ કરી યુવતીએ યુટ્યુબ પર મચાવી ધમાલ

2019-10-15 17,124

ફિલ્મ ‘દેદે પ્યાર દે’એ દર્શકોના મન પર ઊંડી છાપ છોડી હતી જેનું ‘હાઉલી હાઉલી’ સોંગ ફેન્સને ખુબ પસંદ આવ્યુ હતુ આ સોંગ પર યુટ્યુબ પર એકamruta fadanviનામની યુવતીએ વીડિયો અપલોડ કર્યો છે જેણે આ સોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો છે આ વીડિયોને 4 લાખથી વધુ લોકોએ જોયો છે

Videos similaires