સરકારી વર્ટિકલ ગાર્ડનમાંથી વૃદ્ધે છોડ ફેંકી કુંડું ચોર્યું, હરકત કેમેરામાં કેદ

2019-10-15 410

આ વીડિયો જોઇને તમને પણ વૃદ્ધ પર ગુસ્સો આવશે, વીડિયોમાં એક વૃદ્ધ એક સરકારી વર્ટિકલ ગાર્ડનમાંથી કુંડું ચોરતો દેખાય છે વીડિયો દિલ્હીના કોઈ વિસ્તારનો છે જેમાં એક બ્રિજ નીચે એક વર્ટિકલ ગાર્ડન કેરી કરવામાં આવ્યું છે અને તેમાં કેટલાંક કુંડાઓમાં પ્લાન્ટ રોપવામાં આવ્યા છે પરંતુ કેટલાંક લોકો સરકારના આ સરાહનીય પ્રયત્નની કદર ન કરતા તે પ્લાન્ટ ઘેર લઈ જતા હોય છે તેવી જ રીતે એક વૃદ્ધ અહીં આવે છે અને તે કુંડામાંથી પ્લાન્ટ નીચે ફેંકીને કુંડું લઈ ભાગે છે જેની હરકત કોઈએ કેમેરામાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે

Videos similaires