આમિર ખાનની ફિલ્મ દંગલથી બૉલિવૂડમાં પદાર્પણ કરનારી એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા હાલમાં જ એક વીડિયોથી ચર્ચામાં આવી, તેણે યલો બ્લાઉઝ અને બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યુ છે અને માધુરી દીક્ષિતના સુપરહીટ સોંગ હમકો આજકલ હૈ ઈંતઝાર પર માધુરીના અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી આ વીડિયો સાન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે