બ્રિટિશ શાહી પરિવારના રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ મિડલ્ટન આજે કડક સુરક્ષા વચ્ચે પાકિસ્તાન પહોંચ્યું શાહી કપલ પાંચ દિવસ પાકિસ્તાનમાં રહેશે અને દેશના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે 13 વર્ષ બાદ બ્રિટિનનાશાહી પરિવારનું કોઈ પાકિસ્તાનમાં આવ્યુ હોય કપલના સ્વાગત માટે ઈમરાનખાનની સરકાર ખડેપગે રહી હતી