રાજકોટ: રાજકોટ માર્કેટ યાર્ડમાં બે દિવસથી લસણની આવક બંધ કરવામાં આવી છે માલના અછતના કારણે ખેડૂતોને લસણના પૂરતા ભાવ મળી રહ્યા છે હાલ ખેડૂતોને લસણના 20 કિલોએ 2000થી 2600 સુધી ભાવ મળી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી ભાવ મળતા નહોતા આ ભાવ કાયમ રહે તો ખેડૂતો માટે ફાયદાકારક છે સરકાર પાણી સંગ્રહ માટે કોઇ ડેમ કે ચેકડેમ બાંધે તેવી ખેડૂતોની માંગ છે જેથી ખેતીમાં ઉપયોગ કરી શકાય ગત વર્ષે લસણના 20 કિઓએ 150થી 200 રૂપિયા જ મળતા હતા