નિક જોનાસે બોલિવૂડ ડાન્સ કર્યો, સાળી પરીએ શેર કર્યો વીડિયો

2019-10-14 7,233

જેવી રીતે પ્રિયંકા ચોપરા હોલિવૂડના રંગે રંગાઈ ચૂકી છે તેવી જ રીતે લગ્ન બાદ નિક જોનાસને પણ દેશી રંગ ચડી ગયો છે તે બૉલિવૂડ સોંગ્સનો દીવાનો છે તે આ વીડિયો પરથી જોઈ શકાય, નિક જોનાસે ફિલ્મ જબરિયા જોડીનું ખડકે ગ્લાસી સોંગ પર ડાન્સ કરતા વીડિયો પરિણીતીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેક કર્યો હતો આ ફિલ્મ પરિણિતી ચોપરાની હતી નિકના આ વીડિયોને 8 લાખ લોકો જોઈ ચૂક્યા છે

Videos similaires