સાવલી નજીક ભગાના મુવાડા ગામમાં 10 લૂંટારૂઓ ત્રાટક્યા, 4 લોકોને માર મારીને લૂંટ ચલાવી ફરાર

2019-10-13 3

વડોદરાઃવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શનિવારે રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી જેમાં 10 બુકાનીધારી લૂંટારૂઓ 4 લોકોને માર મારીને 10 હજાર રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા
વડોદરાઃવડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શનિવારે રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી જેમાં 10 બુકાનીધારી લૂંટારૂઓ 4 લોકોને માર મારીને 10 હજાર રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શનિવારે રાત્ર 10 જેટલા લૂંટારૂઓ ઘૂસી આવ્યા હતા આ લૂંટારૂઓ ઘરનો દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા હતા

Videos similaires