ચાંગોદર GIDCમાં આગ લાગી, ફાયર ફાઇટર્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે

2019-10-13 103

અમદાવાદઃશહેરની નજીક આવેલી ચાંગોદર GIDCમાં આવેલા એકમમાં આગ લાગવાની ઘટના બની છે ઘટનાની જાણ થતા પોલીસ સહિત ફાયર ફાઇટર્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો હાલ ફાયર ફાઇટર્સ આગ કાબૂમાં લેવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે પ્રાથમિક તપાસમાં કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી

Videos similaires