ઈડરના જૂના માઠવા ગામે નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

2019-10-13 597

હિંમતનગર: ઈડર તાલુકાના જૂના માઠવા ગામ પાસે નદીમાં એક યુવાન ડૂબ્યો હતો કેશરપુરા ગામનો યુવાન જૂના માઠવા પાસે નદીમાં નાહવા પડ્યો હતો દરમિયાન વહેણમાં તે ડૂબ્યો હતો તેની શોધખોળ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી રહી છે
ઈડરના જૂના માઠવા પાસે કેશરપુરા ગામનોમોમીન અબ્દૂલ બાસીતનો યુવાન નાહતા સમયે ડૂબ્યો હતો ઘટનાની જાણ થતાં ઈડર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છેડૂબવાના બનાવને પગલે નદી કિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

Videos similaires