મનોજ તિવારીએ કહ્યું- કેજરીવાલ ટ્રાફિક વ્યવસ્થા સુધારી શક્યા નથી

2019-10-13 181

પ્રદુષણ અટકાવવા માટે દિલ્હી સરકારે 4થી 15 સપ્ટેમ્બર વચ્ચે ઓડ-ઈવન લાગુ કરવા જઈ રહી છે આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે કે રાજધાનીમાં પ્બલિક ટ્રાન્સપોર્ટની પરિસ્થિતી કપરી છે

તિવારીએ કહ્યું કે, ‘ઓડ-ઈવન યોજના ત્યારે જ સાચી સાબિત થશે જ્યારે રાજ્યમાં પરિવહન વ્યવસ્થા યોગ્ય હોય કેજરીવાલે દિલ્હીવાસીઓને ખોટું કહ્યું છે કે શહેરની પરિસ્થિતી દિવસેને દિવસે સુધરતી જાય છે દિલ્હીમાં આપણી સરકાર નથી શહેરમાં ખરાબ સ્થિતી માટે ફક્ત કેજરીવાલ જ જવાબદાર છે રાજધાનીમાં પ્રદુષણ સામે લડવા માટે અમે ખડેપગે છીએ’

Videos similaires