સુરતના બત્રા રેસ્ટોરન્ટમાં પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 11ની અટકાયત

2019-10-13 664

સુરતઃ ભટાર વિસ્તારમાં આવેલા બત્રા રેસ્ટોરન્ટમાં ખટોદરા પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં દારૂની મહેફિલ માણી રહેલા 11 લોકોની પોલીસે અટકાયત કરી છે ડીસીપી ઝોન 3ની સૂચના બાદ પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કેટલાક લોકો વ્યસન કરતા પકડાયા હતા ત્યારે આ મામલે ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તમામ શખ્સોને સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલ્યા છે

Videos similaires